Health Care Agencies
- Mar 10
- 5 min read
Health Care Agencies
(હેલ્થ કેર એજન્સીઓ)
Introduction (પરિચય)
Health care agencies એ એવી organizations અથવા institutions છે જે individual, family અને community ના health promotion, disease prevention, treatment અને rehabilitation માટે services provide કરે છે.
Health services provide કરવા માટે government, voluntary organizations અને private institutions સાથે મળીને કામ કરે છે.
Health care agency એટલે એવી સંસ્થા કે જે લોકોના આરોગ્યનું રક્ષણ, સારવાર અને આરોગ્ય સુધારવા માટે કાર્ય કરે છે.
Example:
Hospitals, Primary Health Centers (PHC), NGOs, WHO, Red Cross etc.
Health care agencies community માં preventive, promotive, curative અને rehabilitative services પૂરી પાડે છે.
Objectives (ઉદ્દેશ્યો)
Health care agencies ના મુખ્ય objectives નીચે મુજબ છે:
Community health improvement
લોકોના આરોગ્યનું સ્તર સુધારવું.
Disease prevention
બીમારીઓનું નિવારણ કરવું.
Health promotion
લોકોમાં આરોગ્ય જાગૃતિ અને healthy lifestyle પ્રોત્સાહિત કરવું.
Treatment services
બીમાર લોકોને યોગ્ય સારવાર આપવી.
Rehabilitation
Disabled અથવા chronic disease ધરાવતા લોકોને પુનર્વસન સેવાઓ આપવી.
Maternal and child health improvement
માતા અને બાળકના આરોગ્યમાં સુધારો લાવવો.
Health education
લોકોમાં health related knowledge વધારવી.
Purposes (હેતુઓ)
Health care agencies ના મુખ્ય purposes નીચે મુજબ છે:
-Accessible health services provide કરવી
-Community participation વધારવી
-Health resources નું યોગ્ય ઉપયોગ કરવો
-National health programmes implement કરવું
-Health awareness create કરવી
-Quality health care services provide કરવી
Characteristics (લક્ષણો)
Health care agencies ની કેટલીક મહત્વપૂર્ણ characteristics:
Organized structure
દરેક agency પાસે defined structure હોય છે.
Specific objectives
દરેક agency પાસે particular health goals હોય છે.
Professional staff
Doctors, nurses, health workers વગેરે trained professionals હોય છે.
Community oriented
Community health improvement માટે કાર્ય કરે છે.
Coordination with other agencies
અન્ય agencies સાથે coordination રાખે છે.
Service oriented
મુખ્ય focus health services provide કરવાનું હોય છે.
Government or voluntary support
ઘણી agencies government અથવા voluntary organizations દ્વારા supported હોય છે.
Types / Classification of Health Care Agencies
(હેલ્થ કેર એજન્સીઓના પ્રકાર)
Health care agencies મુખ્યત્વે ત્રણ પ્રકારની હોય છે:
1.Government Health Agencies
(સરકારી હેલ્થ એજન્સીઓ)
Government health agencies એ એવી health organizations છે જે central government, state government અથવા local government દ્વારા establish અને control કરવામાં આવે છે.
આ agencies નું મુખ્ય aim community ને affordable અને accessible health services provide કરવાનું છે.
Government agencies mainly preventive, promotive, curative અને rehabilitative services provide કરે છે.
આ agencies public health system નો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે.
Major Features
• Government funding દ્વારા ચલાવવામાં આવે છે
• Community oriented health services આપે છે
• National health programmes implement કરે છે
• Rural અને urban population બંનેને services આપે છે
• Health policies અને guidelines follow કરે છે.
Examples
Primary Health Centre (PHC)
Community Health Centre (CHC)
Sub-centre
Government hospitals
District hospitals
2. Voluntary Health Agencies
(સ્વૈચ્છિક હેલ્થ એજન્સીઓ)
Voluntary health agencies એવી organizations છે જે non-governmental organizations (NGOs), charitable trusts અથવા voluntary groups દ્વારા establish કરવામાં આવે છે.
આ agencies society માં health awareness વધારવા, disease prevention activities promote કરવા અને special health services provide કરવા માટે કાર્ય કરે છે.
Voluntary agencies ઘણીવાર specific diseases, health education અથવા social welfare programmes પર focus કરે છે.
Major Features
• Non-profit organizations હોય છે
• Public donation અથવા charity દ્વારા funded હોય છે
• Government programmes ને support કરે છે
• Community participation વધારે છે
• Health awareness activities organize કરે છે.
Examples
Indian Red Cross Society
Tuberculosis Association of India
Family Planning Association of India
Bharat Sevak Samaj
3.Private Health Agencies
(ખાનગી હેલ્થ એજન્સીઓ)
Private health agencies એ એવી health organizations છે જે private individuals, private companies અથવા corporate institutions દ્વારા establish કરવામાં આવે છે.
આ agencies mainly curative services અને specialized treatment provide કરે છે.
Private sector hospitals advanced technology અને specialized medical services provide કરે છે.
Major Features
• Private ownership હોય છે
• Profit અથવા service basis પર operate કરે છે
• Modern diagnostic facilities ઉપલબ્ધ હોય છે
• Specialized medical care provide કરે છે
• Urban areas માં વધુ જોવા મળે છે
Examples
Private hospitals
Private clinics
Nursing homes
Corporate hospitals
Categories of Health Care Agencies
(Category of Health Care Agencies
(હેલ્થ કેર એજન્સીઓની કેટેગરી)
Health care agencies ને તેમના level of operation અને area of functioning મુજબ નીચે પ્રમાણે categorize કરી શકાય છે.
1. International Health Agencies
(આંતરરાષ્ટ્રીય હેલ્થ એજન્સીઓ)
International health agencies એ એવી organizations છે જે world level પર health improvement માટે કાર્ય કરે છે.
આ agencies different countries સાથે collaboration કરીને global health programmes, research, disease control અને health policy development માટે કાર્ય કરે છે.
Examples
WHO (World Health Organization)
UNICEF (United Nations Children's Fund)
UNFPA (United Nations Population Fund)
World Bank Health Programs.
2. National Health Agencies
(રાષ્ટ્રીય હેલ્થ એજન્સીઓ)
National health agencies country level પર health programmes develop અને implement કરે છે.
આ agencies national health policies, national disease control programmes અને health services management માટે જવાબદાર હોય છે.
Examples
Ministry of Health and Family Welfare
National Health Mission (NHM)
Central Government Health Scheme (CGHS)
Indian Council of Medical Research (ICMR)
3. State Health Agencies
(રાજ્ય સ્તરની હેલ્થ એજન્સીઓ)
State health agencies state level પર health programmes implement કરે છે અને national policies ને state level પર apply કરે છે.
આ agencies state population માટે health services planning, implementation અને monitoring માટે જવાબદાર હોય છે.
Examples
State Health Department
State Health Mission
Directorate of Health Services
4. Local Health Agencies
(સ્થાનિક હેલ્થ એજન્સીઓ)
Local health agencies district, city અથવા village level પર health services provide કરે છે.
આ agencies community સાથે direct contact માં રહીને primary health care services provide કરે છે.
Examples
Primary Health Centre (PHC)
Sub-centre
Community Health Centre (CHC)
Municipal health services
Membership (સભ્યતા)
Health care agencies માં different types ના members હોય છે:
Doctors
Nurses
Public health workers
Administrators
Volunteers
Health educators
Social workers
આ બધા professionals સાથે મળીને health services provide કરે છે.
Functions of Health Care Agencies
(હેલ્થ કેર એજન્સીઓના કાર્યો)
Health care agencies ના મુખ્ય functions નીચે મુજબ છે:
(1) Health promotion activities
Community માં healthy lifestyle promote કરવું.
(2) Disease prevention
Immunization programmes, sanitation activities.
(3) Curative services
Diagnosis અને treatment services provide કરવી.
(4) Rehabilitation services
Disabled patients ને rehabilitation services આપવી.
(5) Health education
Community માં health awareness create કરવી.
(6) Research activities
Health related research conduct કરવું.
(7) Training of health personnel
Health workers અને nurses ને training આપવી.
Implementation of national health programmes
Government health programmes implement કરવું.
Role of Nurse in Health Care Agencies
(હેલ્થ કેર એજન્સીમાં નર્સની ભૂમિકા)
Health care agencies માં nurse ખૂબ મહત્વપૂર્ણ role ભજવે છે.
Main roles:
Care provider
Patients ને direct nursing care provide કરવી.
Health educator
Patients અને community ને health education આપવી.
Counsellor
Patients અને family members ને counselling આપવી.
Coordinator
Health team members વચ્ચે coordination રાખવું.
Record keeper
Patient records અને reports maintain કરવી.
Advocate
Patients ના rights protect કરવું.
Community health worker
Community health programmes implement કરવું.
Supervisor
Health workers ના કામની દેખરેખ રાખવી.


Comments