Conflicts
- Mar 8
- 3 min read
Conflicts (સંઘર્ષ)
Introduction (પરિચય)
Human life માં ઘણી વખત એવી situation આવે છે જ્યાં individual ને two or more motives, needs, desires અથવા goals વચ્ચે choice કરવું પડે છે. જ્યારે individual simultaneously opposite directions માં attract થાય છે અથવા avoid કરવા માંગે છે ત્યારે mental tension develop થાય છે. Psychology માં આ situation ને conflict કહેવામાં આવે છે.
Conflict everyday life નો common part છે. Students, parents, workers અને professionals બધાને different situations માં conflicts experience થાય છે. Conflict mainly decision making situation માં arise થાય છે જ્યાં individual ને different alternatives માંથી selection કરવું પડે છે.
Conflict psychological tension, stress અને emotional disturbance create કરી શકે છે. જો conflict લાંબા સમય સુધી unresolved રહે તો anxiety, frustration અને poor adjustment develop થઈ શકે છે.
Nursing profession માં conflicts ઘણી વખત professional duty, patient care responsibility, time management અને personal life વચ્ચે arise થઈ શકે છે. Therefore nurse માટે conflict understanding અને management skills important છે.
Definition (વ્યાખ્યા)
“Conflict is a situation in which an individual is motivated to engage in two or more mutually incompatible activities.”
-Kurt Lewin
Conflict એટલે એવી psychological condition જેમાં individual ને two or more opposite desires, motives અથવા goals વચ્ચે decision લેવું difficult બને છે.
Types of Conflict (સંઘર્ષના પ્રકાર)
Psychologist Kurt Lewin એ conflicts ને mainly three types માં classify કર્યા છે.
1. Approach – Approach Conflict
આ conflict ત્યારે થાય છે જ્યારે individual પાસે two positive goals હોય અને બંને attractive હોય. Individual બંને goals achieve કરવા માંગે છે પરંતુ એક choose કરવું પડે છે.
Such type of conflict comparatively less stressful હોય છે કારણ કે બંને options beneficial હોય છે.
Example: nursing student ને two reputed hospitals માં job opportunity મળે.
2. Avoidance – Avoidance Conflict
આ conflict ત્યારે થાય છે જ્યારે individual પાસે two unpleasant situations હોય અને બંને avoid કરવી હોય.
Individual ને unwanted alternatives માંથી એક choose કરવું પડે છે જેના કારણે mental stress increase થાય છે.
Example: student ને difficult exam આપવું અથવા course repeat કરવું.
3. Approach – Avoidance Conflict
આ conflict ત્યારે થાય છે જ્યારે same goal માં positive અને negative aspects બંને હોય.
Individual goal તરફ attract થાય છે પરંતુ તેની negative consequences થી hesitate કરે છે.
Example: nurse promotion accept કરવા માંગે છે salary increase માટે પરંતુ promotion સાથે responsibility અને workload પણ increase થાય છે.
Causes of Conflict (સંઘર્ષના કારણો)
Opposite desires
Different motives અથવા needs વચ્ચે competition થાય છે.
Uncertainty in decision making
Individual future outcomes વિશે unsure હોય ત્યારે conflict develop થાય છે.
Role conflict
Different roles જેવી કે student, daughter, nurse, friend વચ્ચે responsibility clash થાય છે.
Limited opportunities
Limited resources અથવા opportunities individuals વચ્ચે competition create કરે છે.
Personal values vs social expectations
Sometimes individual ના personal interest અને family expectations વચ્ચે difference હોય છે.
Work pressure
Professional environment માં workload અને responsibility conflict create કરી શકે છે.
Effects of Conflict (સંઘર્ષના પ્રભાવ)
Mental tension
Conflict stress અને psychological pressure increase કરે છે.
Emotional disturbance
Individual irritability, frustration, anger અથવા anxiety experience કરી શકે છે.
Poor concentration
Conflict concentration અને focus reduce કરે છે.
Indecisiveness
Individual decision making માં delay કરે છે.
Reduced efficiency
Work performance અને productivity decrease થઈ શકે છે.
Physical symptoms
Long term conflict headache, fatigue અથવા sleep disturbance cause કરી શકે છે.
Management of Conflict (સંઘર્ષનું વ્યવસ્થાપન)
(1)Problem analysis
Situation ને properly analyze કરીને alternatives evaluate કરવું.
(2)Decision making skills
Pros and cons consider કરીને logical decision લેવો.
(3)Counselling and guidance
Counselling emotional support અને clarity provide કરે છે.
(4)Time management
Proper planning stress reduce કરવામાં helpful છે.
(5)Positive attitude
Positive thinking individual ને conflict situations handle કરવામાં help કરે છે.
(6)Communication
Open discussion misunderstandings reduce કરે છે.
(7)Relaxation techniques
Meditation, exercise અને rest stress reduce કરવામાં helpful છે.
Importance of Understanding Conflict (મહત્વ)
Conflict understanding individual ને better decision making માટે prepare કરે છે.
It helps in stress control and emotional stability.
Conflict management personality development અને self control improve કરે છે.
Nursing profession માં conflict management teamwork, communication અને patient care quality improve કરે છે.
Proper conflict resolution healthy interpersonal relationships maintain કરવામાં help કરે છે.
Comments