Personality
- Mar 9
- 4 min read
Personality (પર્સનાલિટી)
Introduction
Personality એટલે વ્યક્તિનું overall behaviour pattern, thinking style, emotions, attitude, habits, values અને social interaction નો સંપૂર્ણ સમૂહ. દરેક વ્યક્તિ society માં અલગ રીતે વિચારે છે, બોલે છે અને react કરે છે, તેથી દરેક વ્યક્તિની personality unique હોય છે.
Personality માત્ર physical appearance થી નક્કી થતી નથી પરંતુ તેમાં mental ability, intelligence, emotions, interests, character, beliefs અને social behaviour પણ સામેલ હોય છે. Personality વ્યક્તિ environment સાથે કેવી રીતે adjust કરે છે અને અન્ય લોકો સાથે કેવી રીતે relationship develop કરે છે તે પણ નક્કી કરે છે.
Nursing profession માં personality ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે nurse ને patient, family, doctors અને health team સાથે communication, empathy, patience અને professional behaviour maintain કરવું પડે છે.
Definition (વ્યાખ્યા)
1. Gordon Allport મુજબ
"Personality is the dynamic organization within the individual of those psychophysical systems that determine his unique adjustment to the environment."
personality એ individual ના mental અને physical systems નું organization છે જે environment સાથે વ્યક્તિ કેવી રીતે adjust કરે છે તે નક્કી કરે છે.
2. Hans Eysenck મુજબ
Personality is the sum total of behaviour patterns of an individual.
personality એ વ્યક્તિના total behaviour patterns નો સમૂહ છે.
Components of Personality
(પર્સનાલિટી ના મુખ્ય ઘટકો)
1. Physical component
Body structure, height, weight, facial expression, voice, posture અને dress sense personality પર અસર કરે છે.
2. Intellectual component
Learning ability, reasoning power, decision making ability અને problem solving ability personality development માટે મહત્વપૂર્ણ છે.
3. Emotional component
Individual પોતાની emotions જેમ કે anger, fear, happiness, sadness, love કેવી રીતે express કરે છે તે personality દર્શાવે છે.
4. Social component
Society સાથે interaction, cooperation, leadership, communication skill અને relationship building personality નો social aspect છે.
5. Moral component
Values, honesty, discipline, responsibility અને ethical behaviour personality development માટે મહત્વપૂર્ણ છે.
Characteristics of Personality
(પર્સનાલિટી ની વિશેષતાઓ)
•Uniqueness
દરેક વ્યક્તિની personality અલગ હોય છે.
•Dynamic nature
Personality static નથી, તે experience, education અને environment થી develop થાય છે.
•Consistency in behaviour
Personality વ્યક્તિના behaviour માં consistency લાવે છે.
•Complex structure
Personality ઘણા traits અને factors નું combination છે.
•Goal-directed behaviour
Personality individual ના behaviour ને specific goals તરફ direct કરે છે.
•Social influence
Family, culture, society અને education personality development ને influence કરે છે.
Classification of Personality
(પર્સનાલિટી નું વર્ગીકરણ)
Psychologists personality ને અલગ અલગ રીતે classify કરે છે.
1. Trait classification
Traits એટલે individual ના stable qualities જેમ કે honesty, kindness, friendliness, aggressiveness, leadership.
2. Type classification
Behaviour pattern ના આધારે personality ને different types માં divide કરવામાં આવે છે.
3. Psychoanalytic classification
Unconscious mind અને childhood experiences ના આધાર પર personality explain કરવામાં આવે છે.
Types of Personality
(પર્સનાલિટી ના પ્રકાર)
1. Introvert personality
Introvert વ્યક્તિઓ quiet, reserved અને self-focused હોય છે. તેઓ crowd કરતા individual work વધારે પસંદ કરે છે.
Example:
Nursing class માં એક student lecture દરમિયાન quietly notes લે છે, group discussion માં ઓછું બોલે છે અને alone study કરવાનું પસંદ કરે છે – આ introvert personality દર્શાવે છે.
2. Extrovert personality
Extrovert વ્યક્તિઓ sociable, talkative, confident અને energetic હોય છે. તેઓ group activities અને social interaction માં comfortable હોય છે.
Example:
Ward posting દરમિયાન એક nursing student patients સાથે easily વાત કરે છે, team discussion માં active હોય છે અને group presentation lead કરે છે – આ extrovert personality નું example છે.
3. Ambivert personality
Ambivert વ્યક્તિમાં introvert અને extrovert બંને traits જોવા મળે છે.
Example:
એક nurse normally calm રહે છે અને individual work સારી રીતે કરે છે, પરંતુ જરૂર પડે ત્યારે patient education session માં confidently explain પણ કરે છે. આ ambivert personality નું example છે.
Theories of Personality
(પર્સનાલિટી ના સિદ્ધાંતો)
1. Psychoanalytic Theory
આ theory ના founder Sigmund Freud છે.
Freud અનુસાર personality largely unconscious mind અને childhood experiences થી influence થાય છે.
Freud મુજબ personality ત્રણ parts થી બને છે:
1. Id
Id instinctive desires અને basic needs નું source છે. તે pleasure principle પર કામ કરે છે.
Example:
એક બાળક immediately chocolate માંગે છે અને રાહ નથી જોઈ શકતો.
2. Ego
Ego reality principle પર કામ કરે છે. Ego Id ની desires અને reality વચ્ચે balance બનાવે છે.
Example:
Student chocolate ખાવા માંગે છે પરંતુ class ચાલી રહી હોવાથી break સુધી wait કરે છે.
3. Superego
Superego moral values અને conscience દર્શાવે છે. તે right અને wrong નો decision કરે છે.
Example:
Nurse patient ની confidential information share નથી કરતી કારણ કે ethics મુજબ તે wrong છે.
2. Trait Theory
Trait theory અનુસાર personality stable traits થી બને છે.
આ theory સાથે Gordon Allport નું નામ જોડાયેલું છે.
Traits એટલે individual ના consistent behaviour patterns.
Examples of traits:
• Honesty
• Kindness
• Aggressiveness
• Leadership
• Patience
Example:
એક nurse always polite, calm અને helpful હોય છે – આ traits તેની personality દર્શાવે છે.
3.Type Theory
Type theory personality ને different categories માં divide કરે છે.
આ theory સાથે Carl Jung નું નામ જોડાયેલું છે.
Jung મુજબ personality mainly બે types માં જોવા મળે છે:
• Introvert
• Extrovert
Example:
Hospital ward માં એક nurse patients સાથે ખૂબ interact કરે છે (extrovert) જ્યારે બીજી nurse quiet રહીને documentation work વધારે સારી રીતે કરે છે (introvert).
4. Humanistic Theory
Humanistic theory અનુસાર personality development individual ના self-concept અને self-actualization પર આધારિત છે.
આ theory ના મુખ્ય psychologist છે:
• Abraham Maslow
• Carl Rogers
આ theory અનુસાર દરેક વ્યક્તિ પાસે પોતાની potential develop કરવાની ability હોય છે.
Example:
એક nursing student initially shy હોય છે, પરંતુ training, education અને encouragement થી confident nurse બની જાય છે. આ self-development humanistic theory દર્શાવે છે.
Factors Affecting Personality Development
(પર્સનાલિટી development ને અસર કરનાર factors)
• Heredity
Genetic factors physical traits, intelligence અને temperament પર અસર કરે છે.
• Environment
Family, school, society અને culture personality development માં મહત્વપૂર્ણ છે.
• Culture
Different cultures different behaviour patterns develop કરે છે.
• Education
Education knowledge, confidence અને thinking ability develop કરે છે.
• Social interaction
Friends, teachers અને society સાથે interaction personality develop કરે છે.
• Life experiences
Positive અને negative experiences personality ને shape કરે છે.
Importance of Personality in Nursing
(નર્સિંગ માં પર્સનાલિટી નું મહત્વ)
√ Effective communication
Good personality nurse ને patient સાથે trust develop કરવામાં મદદ કરે છે.
√ Therapeutic relationship
Positive personality patient-nurse relationship strengthen કરે છે.
√ Professional image
Good personality nursing profession ની dignity maintain કરે છે.
√ Team work
Nurse health care team સાથે better coordination કરી શકે છે.
√ Patient satisfaction
Empathy, patience અને caring attitude patient satisfaction વધારવામાં મદદ કરે છે.
√ Leadership ability
Good personality nurse ને ward management અને leadership roles માં સફળ બનાવે છે.
Comments