top of page

Intelligence

  • Mar 9
  • 4 min read

Intelligence


Introduction


-Intelligence એટલે individual ની mental ability જેની મદદથી person think, understand, learn, reason અને problems solve કરી શકે છે. Simple language માં intelligence એ mind ની power છે જે individual ને new situations સમજવા, knowledge મેળવવા અને environment સાથે adjustment કરવા મદદ કરે છે.


-Psychology મુજબ intelligence માત્ર book knowledge નથી પરંતુ તેમાં logical thinking, judgement, reasoning, decision making અને creativity પણ સમાવેશ થાય છે.


-Nursing profession માં intelligence ખૂબ important છે કારણ કે nurse ને patient condition assess કરવી, treatment plan સમજવું, quick decision લેવું અને emergency situation handle કરવી પડે છે.


Definition of Intelligence

(1)Alfred Binet

Intelligence is the ability to judge well, reason well and understand well.


આ definition પ્રમાણે intelligence એ correct judgement, logical reasoning અને proper understanding કરવાની ability છે. Nursing practice માં nurse patient condition observe કરીને proper judgement લે છે.


(2)Lewis Terman

Intelligence is the ability to think abstractly.


Abstract thinking એટલે ideas, symbols અને theoretical concepts વિશે વિચારવાની ability. Nursing students pharmacology, pathology અને disease concepts સમજવા માટે abstract thinking ઉપયોગ કરે છે.


(3)David Wechsler

"Intelligence is the global capacity to act purposefully, think rationally and deal effectively with environment."

આ definition પ્રમાણે intelligent person

purposeful actions કરે છે,rational thinking કરે છે

environment સાથે effectively deal કરે છે.


Nature of Intelligence


  • Intelligence mental ability છે જે thinking અને learning માં મદદ કરે છે.


  • Intelligence individual ને problem solving માં મદદ કરે છે.


  • Intelligence environment સાથે adjustment માટે જરૂરી છે.


  • Every individual માં intelligence level different હોય છે.


  • Intelligence education અને experience દ્વારા improve થઈ શકે છે.


  • Intelligence static નથી એટલે learning, training અને environment દ્વારા individual ની mental ability develop થઈ શકે છે.


Characteristics of Intelligence


1 Ability to Learn

Intelligence learning capacity વધારવામાં મદદ કરે છે. Intelligent person new knowledge ઝડપથી grasp કરે છે.


2 Reasoning Ability

Reasoning એટલે logical thinking કરવાની ability. Intelligent person facts અને situation analyze કરી શકે છે.


3 Problem Solving Ability

Difficult situations માં appropriate solution શોધવાની ability intelligence દર્શાવે છે.


4 Adaptation with Environment

Intelligence individual ને different situations અને environment સાથે adjust થવામાં મદદ કરે છે.


5 Abstract Thinking

Symbols, ideas અને concepts વિશે વિચારવાની ability abstract thinking કહેવાય છે.


6 Goal Directed Behaviour

Intelligent person actions specific goal achieve કરવા માટે કરે છે.


આ characteristics individual ની mental efficiency અને thinking capacity દર્શાવે છે.


Types of Intelligence


1 Social Intelligence

Social intelligence એટલે people સાથે proper interaction અને relationship maintain કરવાની ability.


Social intelligence ધરાવતા individuals communication skills, empathy અને social understanding ધરાવે છે.


Example

Nurse patient અને family સાથે empathetic communication કરે છે.


2. Abstract Intelligence

Abstract intelligence એટલે ideas, symbols અને theoretical concepts વિશે વિચારવાની ability.


Academic subjects જેમ કે science, mathematics અને research concepts સમજવા abstract intelligence જરૂરી છે.


3 Concrete Intelligence

Concrete intelligence એટલે objects અને practical tasks handle કરવાની ability.


Practical work perform કરવા concrete intelligence જરૂરી છે.


Example

Nurse injection આપવી, dressing કરવી અથવા equipment handle કરવી.


Theories of Intelligence:-


Two Factor Theory – Charles Spearman

Spearman મુજબ intelligence બે factors થી બનેલું છે.


General Factor (G factor)

General mental ability જે almost દરેક intellectual activity પર effect કરે છે.


Specific Factor (S factor)

Particular task માટે specific ability.


Example તરીકે individual પાસે strong general intelligence હોઈ શકે છે પરંતુ specific ability mathematics અથવા music માં અલગ હોઈ શકે છે.


Multifactor Theory – Edward Thorndike

Thorndike મુજબ intelligence ઘણા independent factors થી બનેલું છે.


Intelligence single ability નથી પરંતુ multiple small abilities નું combination છે.


Thorndike એ intelligence ને ત્રણ ભાગમાં divide કર્યું


1. Social intelligence

2 Abstract intelligence

3.Concrete intelligence


Group Factor Theory – Louis Thurstone


Thurstone મુજબ intelligence several primary mental abilities થી બનેલું છે.



He identified seven mental abilities

1 Verbal ability

2 Word fluency

3 Number ability

4 Spatial ability

5 Memory

6 Reasoning

7 Perceptual speed


Intelligence Quotient (IQ) – બુદ્ધિ ગુણાંક


IQ intelligence measure કરવાની numerical value છે.


Formula


IQ = (Mental Age / Chronological Age) × 100

Mental age એટલે intellectual ability level અને chronological age એટલે actual age.


Example

Mental age = 10 years

Actual age = 8 years

IQ = (10/8) × 100 = 125


This indicates above average intelligence.

Measurement of Intelligence (બુદ્ધિ માપવાની પદ્ધતિ)

Intelligence measure કરવા માટે different intelligence tests develop કરવામાં આવ્યા છે.


Examples

Binet Simon Test – developed by Alfred Binet

Stanford Binet Test – revised by Lewis Terman

Wechsler Intelligence Scale – developed by David Wechsler


આ tests individual ની mental ability, reasoning, memory અને problem solving capacity measure કરવા માટે ઉપયોગ થાય છે.


Factors Affecting Intelligence (અસર કરતા ઘટકો)


1 Heredity – genes intelligence development પર influence કરે છે.


2 Environment – family, education અને culture intelligence affect કરે છે.


3 Nutrition – proper nutrition brain development માટે જરૂરી છે.


4 Education – learning opportunities intelligence improve કરે છે.


5 Health condition – physical અને mental health brain functioning પર અસર કરે છે.

Explanation

Intelligence development biological factors અને environmental factors બંને પર depend કરે છે.


Importance of Intelligence in Nursing


1 Patient Assessment

Nurse patient ની physical અને psychological condition observe અને analyze કરવા intelligence ઉપયોગ કરે છે.


2 Clinical Decision Making

Different clinical situations માં nurse ને quick and accurate decision લેવું પડે છે, જેમાં intelligence મદદ કરે છે.


3 Problem Solving in Patient Care

Patient care દરમિયાન unexpected problems આવે ત્યારે nurse logical thinking થી solution શોધે છે.


4 Effective Communication

Intelligent nurse patient, family અને health team સાથે clear communication establish કરી શકે છે.


5 Planning of Nursing Care

Nurse patient condition મુજબ appropriate nursing care plan develop કરવા intelligence ઉપયોગ કરે છે.


6 Emergency Management

Emergency situations જેમ કે cardiac arrest, shock અથવા severe bleeding માં nurse ને quick judgement અને action લેવું પડે છે.


7 Patient Education

Nurse patient ને disease condition, medication અને preventive care વિશે સમજાવવા intelligence ઉપયોગ કરે છે.


8 Professional Development


Intelligence nurse ને continuous learning, research અને professional growth માટે મદદ કરે છે.

Recent Posts

See All
Attitude (As per Syllabus)

Attitude Introduction Human behavior સમજવા માટે attitude ખૂબ important psychological concept છે. દરેક વ્યક્તિ કોઈપણ person, object, idea, profession અથવા situation વિશે specific feeling, belief અને

 
 
 
Learning (Exam notes)

Learning   Introduction   Learning એ human life ની basic psychological process છે. Birth થી લઈને death સુધી individual continuously learning કરતો રહે છે. Experience, practice, observation, training અન

 
 
 
Personality

Personality (પર્સનાલિટી) Introduction Personality એટલે વ્યક્તિનું overall behaviour pattern, thinking style, emotions, attitude, habits, values અને social interaction નો સંપૂર્ણ સમૂહ. દરેક વ્યક્તિ so

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page