Nutritional Problems and Programmes in India
- Mar 12
- 4 min read
Updated: Mar 18
Introduction
Nutrition એટલે body ને growth, development અને maintenance માટે જરૂરી nutrients મળવાની process. Good nutrition body ને energy આપે છે, tissues repair કરે છે અને disease resistance વધારવામાં મદદ કરે છે.
Balanced diet માં carbohydrates, proteins, fats, vitamins, minerals અને water યોગ્ય પ્રમાણમાં હોવું જરૂરી છે.
India માં હજુ પણ malnutrition major public health problem છે.
Especially children below 5 years, pregnant women, lactating mothers અને adolescent girls માં nutritional deficiency વધુ જોવા મળે છે.
Poverty, ignorance, improper dietary habits, infections, poor sanitation અને nutrition knowledge નો અભાવ જેવી પરિસ્થિતિઓ nutrition problems માટે responsible છે. India માં malnutrition mainly undernutrition અને overnutrition બંને રૂપમાં જોવા મળે છે.
Nutritional Problems in India
India માં ઘણા પ્રકારની nutritional deficiency diseases જોવા મળે છે જે individual અને community health ને અસર કરે છે.
1. Protein Energy Malnutrition (PEM)
Protein Energy Malnutrition ત્યારે થાય છે જ્યારે diet માં protein અને calories બંનેનું intake પૂરતું ન હોય. આ problem ખાસ કરીને infants અને preschool children માં જોવા મળે છે.
PEM mainly બે forms માં જોવા મળે છે
A.Marasmus અને Kwashiorkor.
Marasmus severe calorie deficiency ના કારણે થાય છે. Child ખૂબ thin થઈ જાય છે, body fat almost disappear થઈ જાય છે, ribs prominent દેખાય છે અને child weak અને irritable બને છે. Growth retardation પણ જોવા મળે છે.
B.Kwashiorkor mainly protein deficiency ના કારણે થાય છે. Child ના body માં oedema (સોજો), moon face, hair discoloration, skin lesions અને enlarged liver જોવા મળે છે. Appetite પણ ઓછું થઈ જાય છે અને child lethargic બને છે.
PEM માટે responsible factors include:
Inadequate food intake
Early weaning
Lack of exclusive breastfeeding
Repeated infections
Poverty અને ignorance
2. Vitamin Deficiency Disorders
Vitamins body metabolism, immunity અને growth માટે essential nutrients છે. Diet માં vitamins ની deficiency થવાથી several deficiency diseases થાય છે.
A.Vitamin A Deficiency
Vitamin A deficiency children માં preventable blindness માટે responsible છે. શરૂઆતમાં night blindness (રાત્રે ઓછી દૃષ્ટિ) થાય છે. Severe cases માં xerophthalmia, Bitot’s spots, corneal ulcer અને keratomalacia થઈ શકે છે. Green leafy vegetables, milk, eggs અને fruits નો ઓછો intake આ deficiency નું મુખ્ય કારણ છે.
B Vitamin B Complex Deficiency
Vitamin B group energy production અને nervous system function માટે important છે. તેની deficiency થી different diseases થાય છે.
Examples:
Beriberi – Vitamin B1 deficiency
Pellagra – Vitamin B3 deficiency
Symptoms include weakness, dermatitis, diarrhea અને nervous system disturbances.
C.Vitamin C Deficiency
Vitamin C deficiency થી Scurvy થાય છે. Patient માં bleeding gums, weakness, joint pain અને delayed wound healing જોવા મળે છે. Fresh fruits અને vegetables નો ઓછો intake આ problem માટે responsible છે.
D.Vitamin D Deficiency
Vitamin D bones development માટે important છે. તેની deficiency થી Rickets in children અને Osteomalacia in adults થાય છે. Children માં bow legs, bone deformities અને delayed growth જોવા મળે છે.
3. Mineral Deficiency Disorders
Minerals પણ body functions માટે essential છે. India માં iron અને iodine deficiency ખૂબ common છે.
A.Iron Deficiency Anemia
Iron deficiency anemia India માં most common nutritional disorder છે. Especially pregnant women, adolescent girls અને children માં વધુ જોવા મળે છે.
Symptoms include:
Pallor (ચહેરા પર ફિક્કાપણું)
Fatigue અને weakness
Breathlessness
Dizziness
Reduced work capacity
Main causes include poor dietary intake, worm infestation, repeated pregnancy અને chronic blood loss.
B Iodine Deficiency Disorders (IDD)
Iodine thyroid hormone production માટે essential છે. તેની deficiency થી goiter, mental retardation, cretinism અને developmental delay જેવી problems થાય છે. Iodine deficiency mostly iodine deficient soil અને diet ના કારણે થાય છે. Iodized salt નો ઉપયોગ prevention માટે very important છે.
4. Low Birth Weight (LBW)
Low birth weight એટલે birth weight less than 2.5 kg. India માં LBW babies proportion relatively high છે. Poor maternal nutrition, anemia during pregnancy, infection, early marriage અને short birth interval LBW માટે responsible છે. LBW babies માં infection risk વધારે હોય છે અને infant mortality rate પણ high હોય છે.
5. Overnutrition
Overnutrition ત્યારે થાય છે જ્યારે calories અને fat intake body requirement કરતા વધારે હોય. Urban population માં fast food consumption અને sedentary lifestyle ના કારણે obesity વધતી જાય છે.
Overnutrition related diseases include:
Obesity
Diabetes mellitus
Hypertension
Cardiovascular diseases
National Nutrition Programmes
India માં government nutrition problems reduce કરવા માટે ઘણા programmes implement કરે છે.
Integrated Child Development Services (ICDS)
ICDS programme 1975 માં શરૂ કરવામાં આવ્યો. This programme aims to improve health, nutrition અને development of children under 6 years.
ICDS દ્વારા નીચેની services provide કરવામાં આવે છે:
Supplementary nutrition
Immunization
Health check-up
Referral services
Pre-school education
Nutrition and health education
આ services community level પર Anganwadi centres દ્વારા provide કરવામાં આવે છે.
✓ Mid Day Meal Programme
Mid Day Meal Programme 1995 માં શરૂ થયો. This programme school children નો nutritional status improve કરવા માટે શરૂ કરવામાં આવ્યો.
Improve nutrition of school children
Increase school enrollment અને attendance
Reduce school dropout rate
Government schools અને aided schools માં studying children ને hot cooked meal provide કરવામાં આવે છે.
✓ National Nutritional Anemia Control Programme
આ programme નો main aim iron deficiency anemia prevent અને control કરવો છે.
Iron અને Folic Acid tablets distribution
Screening for anemia
Nutrition education
Iron rich foods intake promote કરવું
Target groups mainly pregnant women, lactating mothers, adolescent girls અને children છે.
✓ Vitamin A Prophylaxis Programme
This programme aims to prevent vitamin A deficiency and blindness in children. Children aged 6 months to 5 years ને vitamin A supplementation every 6 months આપવામાં આવે છે.
✓ National Iodine Deficiency Disorders Control Programme
આ programme iodine deficiency disorders prevent કરવા માટે શરૂ કરવામાં આવ્યો. Main strategy universal use of iodized salt promote કરવી છે. Community માં iodized salt વિશે awareness પણ create કરવામાં આવે છે.
✓ POSHAN Abhiyaan (National Nutrition Mission)
POSHAN Abhiyaan 2018 માં launch કરવામાં આવ્યું. This programme aims to reduce stunting, undernutrition અને anemia among women and children.
Target groups include:
Pregnant women
Lactating mothers
Children below 6 years
Adolescent girls
Role of Nurse in Nutritional Programmes
Nurse community nutrition improvement માં important role play કરે છે.
Community ને balanced diet વિશે health education આપવી
Mothers ને exclusive breastfeeding માટે motivate કરવું
Growth monitoring of children કરવું
Malnutrition early detection કરવું
Iron-Folic Acid tablets અને Vitamin A supplementation distribute કરવું
Households માં iodized salt use encourage કરવું
Severe malnutrition cases higher health centre માં refer કરવું

Comments