top of page

Dimensions of Health

  • Mar 9
  • 3 min read

Dimensions of Health (આરોગ્યના પરિમાણો)


Introduction (પરિચય)

Health human life માટે સૌથી important asset છે. Healthy person physical, mental અને social activities efficiently perform કરી શકે છે. Earlier time માં health નો meaning માત્ર disease નો absence માનવામાં આવતો હતો, પરંતુ modern health concept મુજબ health broader meaning ધરાવે છે.


According to World Health Organization, “Health is a state of complete physical, mental and social well-being and not merely the absence of disease or infirmity.”

આ definition દર્શાવે છે કે health માત્ર illness ન હોવું નહિ પરંતુ overall well-being છે. Health ઘણા aspects થી બનેલું છે અને આ aspects ને Dimensions of Health કહેવામાં આવે છે. Dimensions of health individual ના overall development અને balanced life માટે essential છે.


Concept of Health (આરોગ્યનો ખ્યાલ)

Concept of health એટલે health વિશેનો overall idea અથવા understanding. Modern concept મુજબ health એક dynamic and multidimensional process છે જેમાં individual physical, psychological, social અને environmental factors સાથે continuously adjust કરે છે.


Health પર ઘણા factors અસર કરે છે જેમ કે heredity, environment, lifestyle, nutrition, education, socio-economic condition અને health services.

Modern health concept મુજબ person ત્યારે healthy કહેવાય.


જ્યારે તે:


  • Physically fit હોય

  • Mentally stable હોય

  • Socially well adjusted હોય

  • Emotionally balanced હોય

  • Environment સાથે harmony માં રહેતો હોય

આથી health માત્ર disease free state નથી પરંતુ complete well-being and quality of life દર્શાવે છે.


Dimensions of Health (આરોગ્યના પરિમાણો)


Health different dimensions થી બનેલું છે.


1. Physical Dimension (શારીરિક પરિમાણ)

Physical health એટલે body ના organs અને systems proper રીતે function કરે અને body disease free હોય તે condition.


Characteristics;


  • Normal growth and development

  • Good appetite અને proper digestion

  • Adequate sleep and rest

  • Good physical fitness અને stamina

  • Body systems efficient functioning

  • Absence of disease or disability


Example

Regular exercise, balanced diet, personal hygiene maintain કરવાથી person physical healthy રહે છે.


2. Mental Dimension (માનસિક પરિમાણ)

Mental health એટલે individual ની thinking ability, reasoning, decision making અને stress handle કરવાની capacity.


Characteristics;

  • Positive thinking attitude

  • Emotional stability

  • Good memory અને concentration

  • Ability to solve problems

  • Stress અને tension handle કરવાની capacity


Example

Meditation practice કરવી, supportive family environment mental health maintain કરવામાં help કરે છે.


3. Social Dimension (સામાજિક પરિમાણ)

Social health એટલે individual society માં other people સાથે healthy relationship maintain કરી શકે અને social roles properly perform કરી શકે.


Characteristic;


  • Good communication skills

  • Cooperation અને tolerance

  • Ability to maintain relationships

  • Participation in community activities

  • Social responsibility


Example

Community programmes માં participate કરવું અથવા teamwork માં work કરવું social health નું example છે.


4. Emotional Dimension (ભાવનાત્મક પરિમાણ)

Emotional health એટલે individual પોતાની feelings ને understand, express અને control કરી શકે તે ability.


Characteristics;


  • Feelings express appropriately

  • Emotional balance

  • Anger, fear, sadness control કરવાની ability

  • Empathy towards others


Example

Stress situation માં calm રહેવું અને anger control કરવું emotional health દર્શાવે છે.


5. Spiritual Dimension (આધ્યાત્મિક પરિમાણ)

Spiritual health life માં meaning, purpose અને inner peace સાથે related છે.


Characteristics;


  • Moral values follow કરવી

  • Faith અથવા belief system

  • Sense of purpose in life

  • Inner peace અને satisfaction


Example

Prayer, meditation અથવા yoga practice spiritual well-being promote કરે છે.


6. Environmental Dimension (પર્યાવરણીય પરિમાણ)

Environmental health clean, safe અને supportive surroundings સાથે related છે.


Characteristics;


  • Safe drinking water

  • Clean air

  • Proper sanitation

  • Pollution free environment

  • Safe housing conditions


Example

Clean surroundings maintain કરવી અને waste management system follow કરવું environmental health માટે important છે.


7. Occupational Dimension (વ્યવસાયિક પરિમાણ)

Occupational health individual ના work life અને job satisfaction સાથે related છે.


Characteristics;


  • Safe working environment

  • Job satisfaction

  • Work-life balance

  • Financial security

  • Work stress management


Example

Hospital માં nurses માટે safe working conditions અને adequate rest occupational health improve કરે છે.


Importance of Health (આરોગ્યનું મહત્વ)

Health individual, family અને society માટે ખૂબ મહત્વપૂર્ણ છે.


1. Productive life

Healthy person daily activities efficiently perform કરી શકે છે અને work productivity વધારે છે.


2. Better quality of life

Good health physical comfort, mental peace અને social happiness આપે છે.


3. Disease prevention

Health awareness અને healthy lifestyle disease prevention માં મદદ કરે છે.


4. Economic development

Healthy population country ના economic growth માટે important resource છે.


5. Social well-being

Healthy individuals society માં better relationship maintain કરે છે અને social harmony promote કરે છે.


6. National development

Healthy citizens nation ની progress, productivity અને development માટે essential છે.



Recent Posts

See All
COMMUNITY

COMMUNITY Definition of Community (સમુદાયની વ્યાખ્યા) "Community (સમુદાય) એટલે કે લોકોનો એવો સમૂહ જે એક ચોક્કસ ભૌગોલિક વિસ્તાર (Geographical area) માં રહે છે, જેમાં લોકો વચ્ચે સામાજિક સંબંધો, સંસ્

 
 
 
Nutritional Problems and Programmes in India

Introduction Nutrition એટલે body ને growth, development અને maintenance માટે જરૂરી nutrients મળવાની process. Good nutrition body ને energy આપે છે, tissues repair કરે છે અને disease resistance વધારવામ

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page