top of page

Family

  • Mar 10
  • 4 min read

Family (પરિવાર)


Introduction (પરિચય)


Family society નું સૌથી basic અને fundamental social institution છે. દરેક individual નો જન્મ family માં થાય છે અને તેની physical, mental, emotional અને social development family environment માં થાય છે.

Family individual ને love, affection, protection, care, discipline અને moral values આપે છે.


Children society માં કેવી રીતે behave કરવું, elders નો respect, culture, customs અને traditions family માંથી શીખે છે.


Family society ના continuity માટે ખૂબ important છે કારણ કે reproduction, socialization અને cultural transmission family દ્વારા થાય છે.


Community health nursing માં family ને basic unit of health service માનવામાં આવે છે કારણ કે nutrition habits, hygiene practices, disease prevention, health beliefs અને treatment seeking behaviour family influence કરે છે.


Definition (વ્યાખ્યા)


Burgess and Locke:

"Family is a group of persons united by marriage, blood or adoption living together as a single household."

Characteristics of Family (પરિવારની લાક્ષણિકતાઓ)


1. Universality

Family દરેક society, culture અને civilization માં જોવા મળે છે. Primitive society થી લઈને modern society સુધી family institution exist કરે છે.


2. Emotional Bond

Family members વચ્ચે love, affection, sympathy, cooperation અને attachment હોય છે. Emotional support family નો સૌથી important aspect છે.


3. Limited Size

Family size relatively small હોય છે કારણ કે તેમાં limited number of members હોય છે.


4. Common Residence

Family members સામાન્ય રીતે એક જ house અથવા household માં રહે છે અને daily life activities together perform કરે છે.


5. Economic Cooperation

Family members income earn કરે છે અને resources share કરે છે જેથી basic needs જેવી કે food, clothing અને shelter પૂરી થાય.


6. Social Control

Family children behaviour regulate કરે છે. Discipline, moral values અને social norms family દ્વારા develop થાય છે.


7. Responsibility and Obligation

Family members એકબીજા પ્રત્યે duties, responsibilities અને mutual obligations રાખે છે.


8. Permanent Institution

Family institution permanent છે કારણ કે society માં તેનું existence continuous રહે છે, although individual members change થઈ શકે છે.


Nature of Family (પરિવારનું સ્વરૂપ)


A. Biological

Family biological needs fulfill કરે છે જેમ કે reproduction અને continuation of human race.


B. Psychological

Family emotional satisfaction આપે છે જેમ કે love, care, affection અને security.


C. Social

Family society નું primary social group છે. Social behaviour અને social interaction family માંથી develop થાય છે.


D. Economic

Family economic cooperation અને support provide કરે છે. Members resources share કરીને livelihood maintain કરે છે.


E. Protective

Family members physical, emotional અને social protection આપે છે ખાસ કરીને children, women અને elderly persons માટે.


Types of Family (પરિવારના પ્રકાર)

On the basis of Structure

Nuclear Family

Small family જેમાં husband, wife અને unmarried children હોય છે. Modern urban society માં nuclear family common છે.


Joint Family

Large family જેમાં two અથવા more generations together live કરે છે. તેમાં grandparents, parents, children, uncle, aunt વગેરે members હોય છે.


Extended Family

Nuclear family સાથે relatives જોડાયેલા હોય છે જેમ કે cousins, uncle, aunt વગેરે.

On the basis of Marriage

(1) Monogamous Family

One husband અને one wife relationship. Most societies માં monogamy socially accepted system છે.


(2) Polygamous Family


2.1 Polygyny

One man having more than one wife.


2.2 Polyandry

One woman having more than one husband.

On the basis of Authority

(a) Patriarchal Family

Father head of family હોય છે. Family decisions father લે છે અને authority father પાસે હોય છે.


(b) Matriarchal Family

Mother head of family હોય છે અને property અથવા lineage mother side થી pass થાય છે.


On the basis of Residence

(a) Patrilocal Family

Marriage પછી wife husband ના family house માં રહે છે.


(b) Matrilocal Family

Marriage પછી husband wife ના family house માં રહે છે.


(c) Neolocal Family

Newly married couple separate residence establish કરે છે.


Essential Functions of Family (મુખ્ય / આવશ્યક કાર્યો)


Reproductive

Family children birth અને upbringing માટે responsible છે. Society continuation માટે reproduction essential છે.


Protective Function

Family members physical, emotional અને social protection આપે છે.


Socialization Function

Children society ના norms, culture, values અને behaviour family માંથી શીખે છે.


Economic Function

Family members income earn કરીને basic needs fulfill કરે છે.


Non-Essential Functions of Family (ગૌણ કાર્યો)


  • Educational Function

Children first education family માંથી મેળવે છે જેમ કે language, manners અને discipline.


  • Religious Function

Family religious beliefs, rituals અને traditions children ને teach કરે છે.


  • Recreational Function

Family members entertainment, games અને leisure activities share કરે છે.


  • Social Status Function

Individual social position ઘણીવાર family background પર depend કરે છે.


  • Health Care Function

Family members illness દરમિયાન care, support અને treatment arrange કરે છે.


Merits of Family (પરિવારના ફાયદા)

  • Emotional support અને security મળે છે.

  • Children proper upbringing અને guidance મેળવે છે.

  • Culture, traditions અને values preserve થાય છે.

  • Economic cooperation અને financial support મળે છે.

  • Social control maintain થાય છે.

  • Members After cooperation અને unity develop થાય છે.


Demerits of Family (પરિવારના ગેરફાયદા)

Family conflicts અને misunderstanding develop થઈ શકે છે.


  • Large families માં economic burden વધી શકે છે.

  • Individual freedom limited થઈ શકે છે.

  • Generation gap problems develop થાય છે.

  • Dependency attitude develop થઈ શકે છે.


Factors Responsible for Disintegration of Family (પરિવાર વિખંડનના કારણો)


Industrialization

  • Industrial development પછી people jobs માટે cities માં migrate કરે છે જેના કારણે joint family breakdown થાય છે.


Urbanization

  • Urban lifestyle અને housing problems nuclear family system increase કરે છે.


Women Education and Employment

  • Women education અને financial independence family roles change કરે છે.

  • Modern Education and Individualism

  • Modern values individual freedom emphasize કરે છે જેના કારણે traditional family bonds weaken થાય છે.


Divorce and Marital Conflicts

  • Husband-wife conflicts, misunderstanding અને divorce family breakdown cause કરે છે.

  • Migration for Employment

  • Job opportunities માટે people different places માં settle થાય છે જેના કારણે family separation થાય છે.


Recent Posts

See All
Social Stratification (Notes)

Social Stratification Introduction Social stratification એટલે society માં લોકો different social levels અથવા layers માં divide થવાની system. દરેક society માં wealth, power, prestige, education અને op

 
 
 
Sociology- Definition,Scope,Nature, Characteristics,Imp...

Introduction (પરિચય) Sociology એ human society, social life, social relationships અને social behaviour નો scientific અને systematic study છે. Sociology society માં લોકો કેવી રીતે રહે છે, interact કરે

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page