top of page

Social Stratification (Notes)

  • Mar 10
  • 4 min read

Social Stratification


Introduction

Social stratification એટલે society માં લોકો different social levels અથવા layers માં divide થવાની system. દરેક society માં wealth, power, prestige, education અને opportunities equal રીતે distribute થતા નથી. આ unequal distribution ના કારણે society different groups માં divide થાય છે જેને social stratification કહેવાય છે.


Stratification society ની hierarchical arrangement દર્શાવે છે જેમાં કેટલાક લોકો પાસે higher status હોય છે અને કેટલાક લોકો પાસે lower status હોય છે. આ system society ના social structure નો important part છે.


Social stratification history ના શરૂઆતથી society માં જોવા મળે છે. Primitive societies માં inequality ઓછી હતી પરંતુ agriculture, industrialization અને economic development પછી social differences વધતા ગયા.


Indian society માં caste system social stratification નું classic example છે જ્યારે modern societies માં class system વધુ common છે.


Definition (વ્યાખ્યા)


Raymond Murray:

Social stratification is the division of society into higher and lower social units.


Gisbert:

Social stratification is the division of society into permanent groups arranged in hierarchy.


Ogburn and Nimkoff:

"Social stratification is the process by which individuals and groups are ranked in a more or less enduring hierarchy."

Social stratification એટલે society માં લોકો ને status, wealth, occupation, education અને power ના આધારે different social levels માં divide કરવાની process.


Characteristics of Social Stratification


1. Universal Nature (સર્વવ્યાપકતા)

Social stratification દરેક society માં જોવા મળે છે. Ancient society હોય કે modern industrial society, દરેક society માં social differences હોય છે.


Example:

Indian caste system, American class system.


2. Social in Nature

Social stratification society દ્વારા created system છે. Individual alone stratification create નથી કરતો. Society ના rules, traditions અને institutions stratification maintain કરે છે.


3. Hierarchical Arrangement

Stratification hierarchy create કરે છે જેમાં society high to low levels માં arrange થાય છે.


Example:

Upper class

Middle class

Lower class

Higher class પાસે power અને prestige વધારે હોય છે.


4. Inequality (અસમાનતા)

Stratification inequality create કરે છે. Wealth, education, occupation અને opportunities બધા લોકોને equal મળતા નથી.


Example:

Rich families પાસે better education અને healthcare facilities હોય છે.


5. Stability (સ્થિરતા)

Social stratification relatively stable system છે. Social positions easily change થતી નથી, especially caste system માં.


6. Interrelatedness of Strata

Different strata એકબીજા સાથે interdependent હોય છે. Society smooth functioning માટે different classes વચ્ચે cooperation જરૂરી છે.


Example:

Doctors, nurses, farmers, teachers – બધા society માટે important છે.


Forms / Types of Social Stratification (પ્રકાર)

Different societies માં stratification different forms માં જોવા મળે છે.


1. Caste System (જાતિ પ્રથા)

Caste system mainly Indian society માં જોવા મળે છે. આ system birth based છે એટલે individual નો caste જન્મથી decide થાય છે અને change કરી શકાતો નથી.


Caste system traditional Hindu social structure નો part છે.


Characteristics of Caste System

  • Birth based membership

  • Closed social system

  • Endogamy (marriage within caste)

  • Fixed occupation

  • Social restrictions

  • Hierarchical ranking


Advantages

  • Social order maintain થાય છે

  • Occupation stability મળે છે

  • Disadvantages

  • Social inequality increase થાય છે

  • Untouchability જેવી problems develop થાય છે

  • Social mobility limited થાય છે


Example

Traditional Hindu caste system:

Brahmin – priests, teachers

Kshatriya – warriors, rulers

Vaishya – traders

Shudra – labourers


2. Class System

Class system modern society માં common છે. આ system mainly economic factors જેમ કે income, wealth, occupation અને education પર depend કરે છે.

Class system caste system કરતા more flexible છે કારણ કે individuals education અને hard work દ્વારા class change કરી શકે છે.


Characteristics

  • Based on economic status

  • Open system

  • Social mobility possible

  • No restriction on marriage

  • Occupation change possible


Types of Classes

Upper Class

-High income, power અને prestige ધરાવતા લોકો.


Middle Class

-Moderate income અને education ધરાવતા

professionals.


Lower Class

-Low income અને limited resources ધરાવતા લોકો.


Example

Business owners – upper class

Doctors, nurses, teachers – middle class

Labour workers – lower class


3. Estate System

Estate system medieval Europe માં prevalent હતું.

Society three estates માં divide હતી.


1 Nobility – landowners અને rulers

2 Clergy – religious leaders

3 Common people – farmers અને labourers

Each estate પાસે specific rights અને duties હતા.


Estate system partly closed system હતો પરંતુ limited mobility possible હતી.


Theories of Social Stratification

Different sociologists એ social stratification explain કરવા theories આપેલી છે.


1. Functionalist Theory (Davis and Moore)

Functionalist sociologists મુજબ social stratification society માટે necessary છે.


Society different positions થી બનેલી છે અને દરેક position equally important નથી. Important positions માટે special training, education અને responsibility જરૂરી હોય છે.


Capable individuals attract કરવા society higher rewards આપે છે.


  • Important jobs માટે higher rewards

  • Talented individuals attract થાય

  • Society efficiently function કરે

  • Division of labour maintain થાય


Example

Doctors, scientists અને surgeons society માટે very important roles perform કરે છે એટલે તેમને higher salary અને prestige મળે છે.

Criticism

Inequality justify કરે છે

Equal opportunities ignore કરે છે


2. Conflict Theory (Karl Marx)

Karl Marx મુજબ social stratification economic inequality કારણે develop થાય છે.


  • Society two main classes માં divide થાય છે.

  • Bourgeoisie

  • Means of production own કરે છે.

  • Proletariat

  • Workers labour provide કરે છે.

  • Upper class workers નો exploitation કરે છે અને wealth accumulate કરે છે.

  • Economic power inequality create કરે છે

  • Upper class resources control કરે છે

  • Social conflict develop થાય છે


Example

Factory owner workers પાસેથી labour લઈને profit કમાય છે.


3. Weber Theory (Max Weber)

Max Weber એ Marx theory expand કરી. Weber મુજબ social stratification three factors પર depend કરે છે.


Three Dimensions

  • Class – economic position

  • Status – prestige અને respect

  • Power – influence અને authority


Example

Doctor પાસે high income (class), social respect (status) અને decision making authority (power) હોય છે.


Functions of Social Stratification (કાર્યો)

Social stratification society ના functioning માટે કેટલાક roles perform કરે છે.

Division of labour maintain કરે છે

Motivation provide કરે છે

Talented individuals higher positions સુધી પહોંચે છે

Social organization maintain કરે છે

Responsibility distribution સરળ બને છે.


Disadvantages of Social Stratification

  • Social stratification society માં negative impacts પણ create કરે છે.

  • Social inequality increase થાય છે

  • Poverty develop થાય છે

  • Social discrimination થાય છે

  • Social conflict increase થાય છે

  • Equal opportunities reduce થાય છે


Factors Responsible for Social Stratification


Social stratification ઘણા factors પર depend કરે છે.


  • Wealth and income

  • Occupation

  • Education

  • Caste

  • Religion

  • Gender

  • Power and authority

  • Family background


Importance in Nursing (Nursing માં મહત્વ)

Social stratification concept nursing practice માટે ખૂબ important છે.


  • Patients different social classes માંથી આવે છે

  • Poverty health status affect કરે છે

  • Healthcare access unequal હોઈ શકે

  • Nurse ને discrimination વગર equal care provide કરવું જોઈએ

  • Community health programmes planning માટે social differences સમજવી જરૂરી છે



Recent Posts

See All
Family

Family (પરિવાર) Introduction (પરિચય) Family society નું સૌથી basic અને fundamental social institution છે. દરેક individual નો જન્મ family માં થાય છે અને તેની physical, mental, emotional અને social de

 
 
 
Sociology- Definition,Scope,Nature, Characteristics,Imp...

Introduction (પરિચય) Sociology એ human society, social life, social relationships અને social behaviour નો scientific અને systematic study છે. Sociology society માં લોકો કેવી રીતે રહે છે, interact કરે

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page