LEVEL OF PREVENTION
- Mar 12
- 4 min read
LEVEL OF PREVENTION
Introduction
Public health અને community health nursing માં disease prevention સૌથી મહત્વપૂર્ણ concept છે. કોઈપણ disease થવા પહેલા તેને રોકવી, disease ની શરૂઆતમાં ઓળખવી અને disease પછી complications ઘટાડવી — આ બધું levels of prevention દ્વારા શક્ય બને છે.
Level of prevention concept public health experts Hugh R. Leavell અને Edwin G. Clark દ્વારા explain કરવામાં આવ્યું છે.
આ concept મુજબ disease development process ના different stages પર intervention કરીને disease control કરી શકાય છે.
Definition (વ્યાખ્યા)
Level of prevention એટલે:
“Disease development ના different stages પર disease prevent, control અને disability ઘટાડવા માટે લેવામાં આવતી preventive measures.”
અથવા
Disease ને રોકવા, early stage માં detect કરવા અને complications ઘટાડવા માટે કરવામાં આવતી public health actions ને Level of Prevention કહેવામાં આવે છે.
Levels of Prevention
Community health books મુજબ prevention ના મુખ્ય ચાર levels છે:
Primordial Prevention (પ્રિમોર્ડિયલ પ્રિવેન્શન)
Primary Prevention (પ્રાથમિક પ્રિવેન્શન)
Secondary Prevention (દ્વિતીય પ્રિવેન્શન )
Tertiary Prevention (તૃતીય પ્રિવેન્શન)
આ ચારેય levels disease ના development ના different stages પર કામ કરે છે.
1. Primordial Prevention
Primordial prevention એટલે risk factors develop થાય તે પહેલાં જ તેને prevent કરવી.
આ level mainly lifestyle diseases અને non-communicable diseases prevent કરવા માટે ઉપયોગ થાય છે.
Modern society માં lifestyle changes ના કારણે ઘણા diseases વધી રહ્યા છે જેમ કે:
Hypertension
Diabetes
Obesity
Heart diseases
Primordial prevention માં society માં એવી policies અને environment બનાવવામાં આવે છે કે જેથી risk factors develop જ ના થાય.
Primordial prevention mainly social, environmental અને behavioural factors ને target કરે છે.
Example:
જો children ને childhood થી healthy diet અને physical activity વિશે education આપવામાં આવે તો future માં obesity, diabetes અને heart disease નો risk ઓછો થાય છે.
આ level of prevention mainly health education અને policy making પર આધારિત છે.
Examples:
School health education programmes
Tobacco control policies
Junk food consumption ઘટાડવા માટે awareness
Physical activity promote કરવી
Healthy lifestyle promotion
Environmental pollution control
Stress management programmes
આ measures society માં disease ના risk factors develop થવા દેતા નથી.
Role of Nurse in Primordial Prevention
Community health nurse નું મહત્વપૂર્ણ role હોય છે:
Community માં health education programmes organize કરવું
Healthy lifestyle વિશે awareness આપવી
School children ને health habits શીખવવી
Tobacco અને alcohol use સામે counselling
Nutrition education આપવી
Community participation promote કરવું
2. Primary Prevention
Primary prevention એટલે disease થવાથી પહેલા disease ને prevent કરવી.
આ level of prevention નો main objective છે:
Disease incidence ઘટાડવી અને population ને disease થી protect કરવું.
Primary prevention mainly healthy population માટે કરવામાં આવે છે.
Components of Primary Prevention
Primary prevention બે મુખ્ય ભાગોમાં વહેંચાય છે:
(1)Health Promotion (આરોગ્ય પ્રોત્સાહન)
(2)Specific Protection (વિશિષ્ટ સુરક્ષા)
(1)Health Promotion (આરોગ્ય પ્રોત્સાહન)
Health promotion નો અર્થ છે overall health improve કરવા માટેની activities.
આ activities disease specific નથી પરંતુ general health improve કરે છે.
Health promotion activities community માં healthy environment બનાવે છે.
Examples
Balanced diet promote કરવી
Personal hygiene maintain કરવું
Safe drinking water
Regular physical exercise
Adequate sleep and rest
Stress management
Health education programmes
Proper housing and sanitation
આ activities overall health improve કરે છે અને disease prevent કરવામાં મદદ કરે છે.
(2)Specific Protection (વિશિષ્ટ સુરક્ષા)
Specific protection એટલે particular disease સામે protection આપવું.
આ measures disease specific હોય છે.
Examples
Immunization programmes
Vitamin supplementation
Use of mosquito nets
Use of personal protective equipment
Occupational safety measures
Example:
BCG vaccine → Tuberculosis prevention
Hepatitis B vaccine → Hepatitis prevention
Oral polio vaccine → Polio prevention
Role of Nurse in Primary Prevention
Community health nurse primary prevention માં મહત્વપૂર્ણ role ભજવે છે:
Immunization programmes conduct કરવું
Health education આપવી
Nutrition counselling આપવી
Personal hygiene promote કરવી
Antenatal care services આપવી
Family planning services provide કરવી.
3. Secondary Prevention
Secondary prevention એટલે disease ને early stage માં detect કરીને immediate treatment આપવું.
આ level of prevention disease already start થઈ ગઈ હોય ત્યારે ઉપયોગ થાય છે.
Goal:
Disease progression અટકાવવી અને complications prevent કરવી.
Main Components
Secondary prevention ના બે મુખ્ય components છે:
Early diagnosis
Prompt treatment:
Early Diagnosis (વહેલી ઓળખ)
Early diagnosis એટલે disease ને earliest stage માં detect કરવી.
Early detection થી disease severe બનતા પહેલા treatment આપી શકાય છે.
Examples:
Blood pressure screening
Blood sugar test
Cancer screening
Tuberculosis detection
Anemia screening
Early diagnosis થી disease complications significantly ઘટાડવામાં મદદ મળે છે.
Prompt Treatment:
Prompt treatment એટલે diagnosis થયા પછી તરત જ treatment શરૂ કરવું.
Timely treatment disease progression અટકાવે છે.
Examples:
Hypertension treatment
Diabetes management
Tuberculosis treatment
Infection treatment
Role of Nurse in Secondary Prevention
Community nurse નું role:
Screening programmes organize કરવું
Early symptoms identify કરવું
Diagnostic tests માટે referral આપવું
Treatment adherence monitor કરવું
Follow-up visits કરવી.
4 Tertiary Prevention
Tertiary prevention એટલે disease થઈ ગયા પછી disability અને complications ઘટાડવા માટે rehabilitation services આપવી.
આ level mainly chronic diseases અને long-term illness માટે ઉપયોગ થાય છે.
Goal:
Patient ની quality of life improve કરવી અને patient ને maximum functional ability પાછી આપવી.
Components of Tertiary Prevention
Tertiary prevention ના બે મુખ્ય ભાગ છે:
Disability limitation
Rehabilitation
Disability Limitation (અપંગતા મર્યાદિત કરવી)
Disability limitation નો અર્થ છે disease પછી complications વધારે ન થાય તે માટે appropriate treatment અને care આપવી.
Examples:
Diabetes patient માં foot care
Hypertension patient માં regular monitoring
Stroke patient માં physiotherapy
આ measures permanent disability ઘટાડે છે.
Rehabilitation
Rehabilitation એટલે patient ને physical, psychological અને social રીતે normal life માં પાછા લાવવાની process.
Rehabilitation services patient ની independence વધારવામાં મદદ કરે છે.
Types of Rehabilitation
Physical rehabilitation
Psychological rehabilitation
Social rehabilitation
Vocational rehabilitation
Examples
-Physiotherapy after stroke
-Artificial limb fitting
-Occupational therapy
-Speech therapy
-Mental health counselling
Role of Nurse in Tertiary Prevention
Nurse rehabilitation process માં મહત્વપૂર્ણ role ભજવે છે:
Patient education આપવી
Family counselling
Physiotherapy assistance
Psychological support આપવું
Rehabilitation programmes coordinate કરવું
Importance of Level of Prevention in Nursing
Level of prevention nursing practice માટે ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે:
Disease incidence ઘટાડવામાં મદદ કરે છે
Community health improve કરે છે
Health care cost ઘટાડે છે
Early diagnosis possible બને છે
Disability prevent થાય છે
Patient ની quality of life improve થાય છે
Health promotion activities strengthen થાય છે

Comments